માણસ કહેતા શરમ આવે મને, તેને કોણ સમજે ને સમજાવે....ટેક..
દુર દુર દેખાતા ડુંગર, ઘણાં રળીયામણા લાગે મને ;
પ્યારમાં આપેલા બોલ બધા, છેતરામણા લાગે મને...માણસ કહેતા...
સફેદ કપડામાં ફરતાં, કાળા કામ કરતાં લાગે મને;
પેલા શાંતિના દૂત ઉડતા,આકાશે સાચા લાગે મને.....માણસ કહેતા...
પેલા છો પગાને સમજાવતા,ખુબ સહેલું લાગે મને;
આ માણસને સમજતા, આંખે અંધારા આવે મને......માણસ કહેતા...
આકાશે ઉડતો જાણે લાગે,પંખીની જમાતનો મને;
કરે કામ તે એવા જયારે, માણસ કહેતા શરમ આવે મને.માણસ કહેતા...
( મારી સ્વ-રચિત કવિતા છે...ભરત વાઘેલા ..)