રવિવાર, 27 નવેમ્બર, 2011

ઇસ દેશકો જીસને ચાહા.......



ઇસ દેશકો જીસને ચાહા ઉસને લુંટ કે રખા હૈ,...


        દુનિયાકો જીસને ઝીરો દિયા વો, આજ ઝીરો બનને જા રહા હૈ,
        મોર્યેને સજાયા દેશ કો , તઘલઘ,મોગલ ઔર અંગ્રેજોને લુંટા હૈ.       

ઇસ દેશકો જીસને ચાહા ઉસને લુંટ કે રખા હૈ,...
                 
          બાપુ,બોઝ ઔર સરદારને તબ, બોલી બોલીથી વીરો કી,
          દેશ કે ચંદ ગદ્દારો ને આજ , ઈજ્જત કરકે રખી  ઝીરો  કી.

ઇસ દેશકો જીસને ચાહા ઉસને લુંટ કે રખા હૈ,...
                  
          દેશકે જવામાંર્દોને કસાબ કો પકડા, દેકે આપની કુરબાની,
          વો  આતતાઈયો  કો  આજ  કેદ મેં ,  મિલતી હૈ બિરિયાની.

ઇસ દેશકો જીસને ચાહા ઉસને લુંટ કે રખા હૈ,...
                  
          ધર્મ,કર્મ,સંસ્કૃતિ ઔર નીતિ , રાહ ગઈ અબ કિતાબો મેં,
          આજ  કા યુવા ધન ભાગ રહા, ઔરત  ઔર  સોહરત મેં .

ઇસ દેશકો જીસને ચાહા ઉસને લુંટ કે રખા હૈ,...
                   
          નેક બનો,એક બનો અબ દેશકો, ભ્રષટાચારસે બચાના હૈ,
          જાગો, ઉઠો , કદમ  મિલાવો , દેશ  કા  ભાવી  દિખાના  હૈ.

ઇસ દેશકો જીસને ચાહા ઉસને લુંટ કે રખા હૈ,...
                    
          યુવા , વૃધ્ધ  ઔર હર દેશવાસિયો, ભારત  કી  દિવાની હૈ,
         ''ભરત '' કહે સદભાવના હૈ , તો દેશ મેં હરદિન દિવાલી હૈ 
                                                                     

પાગલ બનીને ....

પાગલ બની ને પીટાઈ ગયો.પેમની ના સમજ લોકોથી,

કોઈક વાર સમાજથી તો, કોઈક વાર,કુટુંબના નિયમોથી.



પ્રેમ પ્રેમ કરે છે બધા પણ, પ્રેમ કોણ કરે છે સાચા દિલોથી


વિરહ કે આવે વેદના પછી, કેમ તે જ નફરત કરે દિલોથી ?



રસ ગુલાં જેવી વાતો કરે, પછી તારા આકાશના લાવાથી.


નજરમાં ભર્યો નથી પ્રેમ તેને, જન્મો જન્મના કોલ દેવાથી.



કોઈની સાથે વાત કરે તો પણ , મન શંકા કુશંકા કરવાથી,



કાયા તણા આ આકર્ષણ તો, કેમ ! ટકે પ્રેમ કરું છું કહેવાથી .


સમજે અને કોઈ સમજાવે, વિશ્વાસ અને સમતા રાખવાથી,



ભરતની સાચી ભાવના હશે,તો પ્રેમ કદી ના તૂટે મરવાથી.....